ગુજરાત: વડિયાના રામપરનાં ખેડૂતે રૂ.7.5 લાખનો લીલા ઘઉંનો પોંક વેચ્યો

04-04-2025

Top News

પ્રાકૃતિક ખેતી થકી ક્રાંતિ સર્જી મોટી આવક મેળવી

વિડયા તાલુકાના રામપર ગામના એકપ્રયોગશીલ ખેડૂતે ખેતીમાં મૂલ્યવર્ધન પ્રયોગ કરી માર્કેટમાં ઘઉનું વેચાણ કરવાતા પહલે પોક બનાવી વેચાણ કરતા ના પોંકની દેશભરવા દેશભરમાં આંગ વધી છે. એણે અત્યાર સુધીમાં સવા સાત લાખ રૂપિયાનો પોક વેચી નાખ્યો છે.

ખાતરના ભાવો ઊંચા જવા ઉપરાંત હોર્ટલાઈઝરના ભાવ પણ આસપાને હોવાથી હવે ખે તો રસાયણિક ખાતરોને ટાટા બાયબાય કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા લાગ્યા છે. ઘડિયા તાલુકાના રામપર ગામના ખેડૂત કાળુભાઈ રણછોડભાઈ હેમર ૨૦૧૭થી પ્રાકૃતિક ખેતી તરફ વળી ગયા છે. એ રવિ અને ખરીફ બન્ને સિઝનના પાડો વાવેતર કરે છે. ચોમાસામાં બેશે અગિયાર વિધામાં કપાસ વાવીને ૨.૧૦ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે, અને મેં લીયામાં મગફળી વાવી હતી.

ઘઉંનું વાવેતર કરી પોંક ઉપરાંત ઘઉંમાંથી સેવ બનાવી વેચાણ કરતા ભારે સફળતા મળી

રવી સિઝન આવતા જ ૫ વીઘા જમીનમાં ઘઉંનું વાવતેર કર્યું છે જેમાં એમણે લીધે ૧૮ પણ લીલા ઘઉંનું ઉત્પાદન મેગવી ૫ વીઘામાં ૯૦  મણ વડે થતાં એવું જાહેર ગુજરમાં ઘઉં મોકલવાના બદલે ઘઉંનો પૉક બનાવી પંજાબ હરિવાણા અને અન્ય રાજયોમાં પોક વેચીને સવા સાત ગાખ રૂપિયાની જંગી આવક મેળવી લીધી છે. આ ખેડૂતે પોક પોક ઉપરાંત થીમાંથી સેવ બનાવી વેચાણ કરતા ભારે સફળતા મળી છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates