ઘઉંની વાવણીનો વાવેલા વિસ્તાર છેલ્લા સામાન્ય વિસ્તારની ૫ વર્ષમાં બરાબર
27-12-2024

જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૨.૪૬ ટકા વધુ
૨૦ ડિસેમ્બરે પૂરા થતા સપ્તાહમાં ઘઉંનું વાવેતર છેલ્લા ૫ વર્ષમાં વાવેલા સામાન્ય વિસ્તારની બરાબર છે. મતલબ કે આગામી કેટલાક મહિનાઓ સુધી હવામાન સામાન્ય રહેરો તો ઉત્પાદન સામાન્ય રહેરો.
ગયા સપ્તાહ સુધી ઘઉંનું વાવેતર ૩૧૨.૨ લાખ હેક્ટરમાં થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૨.૪૬ ટકા વધુ
ડેટા દર્શાવે છે કે ગયા સપ્તાહ સુધી ઘઉંનું વાવેતર ૩૧૨.૨ લાખ હેક્ટરમાં જે સમયગાળા કરતાં ૨.૪૬ ટકા વધુ છે - અને છેલ્લા ૫ વર્ષની સરેરાશની લગભગ બરાબર છે. છેલ્લા ૫ વર્ષમાં ઘઉંનું વાવેતર સરેરાશ ૩૧૨.૩ લાખ હેક્ટર જમીનમાં થયું હતું. જો કે, ચોમાસાના વિસ્તરણ મહત્વપૂર્ણ ઇનપુટ્સની ઉપલબ્ધતામાં વિલંબને કારણે મોડી વાવણી અંગે ચિંતા છે.
જો કે, ડેટા દર્શાવે છે કે સરસવ જેવા અન્ય રવી પાક હેઠળનો વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ ઓછો છે. પરંતુ સામાન્ય વિસ્તાર કરતાં વધુ 9. હેઠળનો વિસ્તાર વર્ષ કરતાં વધુ છે, પરંતુ ૫ વર્ષની સરેરાશ કરતાં ઓછો છે. ઉત્તર ભારતમાં ઠંડા હવામાન અને હળવા વરસાદની અપેલા છે, જે ઉભા પાક માટે સારો સંકેત છે.